HomeGujaratમોરબીમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું...

મોરબીમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન

મોરબીના  જલારામ ધામ ખાતે શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરીદેવીજી ના વ્યાસ પદે  શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે ભાગવત્ સપ્તાહ માં પ.પૂ.નાગરાજબાપુ (રામાપીરધામ-જાજાસર), હવેલી ના મુખિયાજી સહીતનાં સંતો-મહંતો ઉપરાંત મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ના ટ્રસ્ટી વિનોદભાઈ રામજીભાઈ બારા, લાયન્સ ક્લબ નજરબાગ નાં પૂર્વ પ્રમુખ જયદીપભાઈ બારા, સિમ્કો ગૃપ ના અગ્રણી ઉદ્યોગપતિ-મોરબી જીલ્લા ભાજપ કારોબારી સભ્ય નૈમિષભાઈ પંડિત, સહદેવસિંહભાઈ ઝાલા (પંચાસર), ભુપતભાઈ ચંડીભમર-લોહાણા અગ્રણી, છત્રસિંહજી જાડેજા (મોરબી લાયન્સ-મેઈન), ભગવાનજીભાઈ કાસુન્દ્રા (GK હોટેલ), નિકુંજભાઈ કોટક-લોહાણા સમાજ અગ્રણી તથા એડવોકેટ, અખિલ ભારતીય વૈષ્ણવ રામાનંદી સાધુ સંપ્રદાય મહાસભા ના ઉપપ્રમુખ-નિવૃત પોલીસ કર્મી ચંદ્રકાંતભાઈ રામાનુજ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના પ્રમુખ હસુભાઈ પુજારા, રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, મોરબી સર્વ હિન્દુ સંગઠન ના કન્વીનર, વિશ્વ હિન્દુ પરિષદ-મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા, કાલીકાપ્લોટ યુવા સંગઠન ના અગ્રણી જગદીશભાઈ રાઠોડ સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણ નો લાભ લીધો હતો

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW