HomeGujaratમોરબીના લાતી પ્લોટ પાસે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના લાતી પ્લોટ પાસે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના લાતી પ્લોટ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ હરીભાઈ રાજા અને અજયભાઈ નવલભાઈ દેવને કુલ રૂ.- 4300ના મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW