HomeGujaratમોરબીના મકનસરમાં નજીવા બાબતે પાંચ શખ્સોએ યુવક સહિત બે વ્યકિત પર લાકડી...

મોરબીના મકનસરમાં નજીવા બાબતે પાંચ શખ્સોએ યુવક સહિત બે વ્યકિત પર લાકડી વડે હુમલો કર્યો

મોરબીના મકનસર ગામે રહેતા હિતેશભાઈ બાબુભાઈ દેગામાએ આરોપી જગદીશભાઇ ઘીરૂભાઇ દેગામા, રધુભાઈ જગદીશભાઇ દેગામા, આકાશભાઈ જગદીશભાઇ દેગામા, ભાવનાબેન જગદીશભાઇ દેગામા અને લીલાબેન ઘીરૂભાઇ દેગામા રહે.બધા મકનસર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ આરોપી ભાવનાબેનને પોતાની પત્નીને ચડામણી નહી કરવાની વાત કરતા તેને સારૂં નહીં લાગતા આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે મારમાર્યો હતો તેમજ સાહેદ મધુબેનને લાકડી તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW