HomeGujaratમોરબીના મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં 30 થી વધુ ઉમરના શહેરીજનો માટે નિયમિત...

મોરબીના મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં 30 થી વધુ ઉમરના શહેરીજનો માટે નિયમિત હાઇપર ટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રિનીંગ વ્યવસ્થા કરાઈ

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૨૦/૬/૨૦૨૫ શુક્રવાર ના રોજ એન.સી.ડી. દિવસનુ આયોજન કરવામા આવેલ જેમા ૩૦ વર્ષથી વધુ ઉમરના લાભાર્થીઓનુ હાઇપર ટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ કરવામાં આવેલ તથા ઉપરોક્ત રોગોથી બચવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. હાલના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપર ટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રિનીંગ કરાવવા માટે નજીક ના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા  જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW