HomeGujaratમોરબીમાં હળવદ ઘટકની 121 આંગણવાડીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે બાલક પાલક સર્જન કાર્યક્રમ...

મોરબીમાં હળવદ ઘટકની 121 આંગણવાડીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવાયો


મોરબી જિલ્લામાં હળવદ ઘટક હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 20 અને 21 મે ના રોજ બાળકો અને વાલીઓ સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ ઘટકમાં કુલ 121 આંગણવાડી કેન્દ્રોમાં ગત તારીખ 20/05/2025ના રોજ 3 થી 6 વર્ષના બાળકો અને વાલીઓ તેમજ આજરોજ આંગણવાડીમાં નવા પ્રવેશપાત્ર 2 થી 3 વર્ષ સુધીના બાળકો અને વાલીઓ સાથે રંગકામ, ચીટકકામ, રંગપુરણી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW