HomeNationalસીઝ ફાયર લાગુ કર્યાના 3 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં ફરી પાકિસ્તાની ડ્રોન...

સીઝ ફાયર લાગુ કર્યાના 3 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં ફરી પાકિસ્તાની ડ્રોન ઉડ્યા , રાજૌરી માં ગોળીબાર ના અવાજો ગુંજ્યા

અવળચંડુ પાકિસ્તાન તેની નાપાક હરકત થી બાજ આવી રહ્યું. નથી છેલ્લા ત્રણ દિવસથી ભારતની સરહદમાં અનેક ડ્રોન થી હુમલાના પ્રયાસો કર્યા હતા જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા હતા બીજી તરફ ભારતના વળતા જવાબે પાકિસ્તાન ઘૂંટણીયે પડી ગયું હતું.

સાંજે ભારત પાકિસ્તાન બન્ને તરફથી સીઝ ફાયર લાગુ કરવાની જાહેરાત કરી હતી જોકે આ જાહેરાતના માત્ર ત્રણ કલાકમાં ફરી પોતાનો અસલી ચેહરો દેખાડવાં નું શરૂ કર્યું હતું અને કાશ્મીર અને કચ્છ એમ અલગ અલગ સ્થળે ડ્રોન મોકલ્યા હતા જેના ભારત ની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ફરી તોડી પાડવામાં આવ્યા છે જોકે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં રોજોરી પૂંછ નૌસેરા અખનૂર સાંબા સહિતના સરહદી વિસ્તારોમાં ગોળીબાર અને મોર્ટાર મારવાનું શરૂ કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW