HomeGujaratગૃહિણીને મોંઘવારીનો વધુ એક માર આજ રાતથી અમુલ દૂધમાં ભાવ વધારો થશે...

ગૃહિણીને મોંઘવારીનો વધુ એક માર આજ રાતથી અમુલ દૂધમાં ભાવ વધારો થશે લાગુ

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં સતત વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ ખોરવાયેલ છે તેવા સમયે હવે અમુલ ડેરી દ્વારા રાજ્યભરમાં દૂધના 500 અને એક લીટર ના પેકેજના ભાવમાં વધારો ઝીકી દીધો છે અમૂલ ગોલ્ડ 500 mlનો ભાવ રૂ.33થી વધીને રૂ.34 થયો છે. અમૂલ શક્તિ હવે રૂ.30ને બદલે રૂ.31માં મળશે. બંને પ્રકારનાં દૂધ 500 એમએલના પાઉચમાં વેચાય છે અન્ય દૂધની વાત કરીએ તો 1 લિટર અમૂલ ટી-સ્પેશિયલ પાઉચ હવે રૂ.63માં મળશે. અમૂલ તાજા રૂ.28માં ઉપલબ્ધ રહેશે. ભેંસના દૂધના ભાવમાં પણ રૂ.1નો વધારો કરાયો છે. 500 એમએલનું પાઉચ હવે રૂ.36ને બદલે રૂ.37માં મળશે.ઉનાળાની સીઝન અને અન્ય કારણોને લીધે આ ભાવવધારો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW