HomeGujaratમોરબીના રવાપર રોડ પર આવેલ આર્ટ ઓફ લીવીંગ સેન્ટર હોલ ખાતે 22...

મોરબીના રવાપર રોડ પર આવેલ આર્ટ ઓફ લીવીંગ સેન્ટર હોલ ખાતે 22 અને 23 અપ્રિલના રોજ નારી પ્રશીક્ષણ સત્ર યોજાશે

મોરબીના રવાપર રોડ પર સાધના કોમ્પ્લેકસમાં આવેલા આર્ટ ઓફ લીવીંગ સેન્ટર હોલ ખાતે 22 અને 23 અપ્રિલના રોજ સાંજે 4 થી 6 દરમિયાન નારી પ્રશીક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22 અપ્રિલના રોજ મહિલા સંમેલન અને 23 અપ્રિલના રોજ યુવા મહિલા સંમેલન યોજાશે. આ સત્રમાં નારી શ્રેષ્ઠ શા માટે? નારી શકિત શું કરી શકે? નારીનું આ સમાજ અને રાષ્ટ્ર માટે શું યોગદાન છે? આ વિષય પર આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી-હરિયાણાના અંજલીબેન આર્ય સચોટ માર્ગદર્શન આપશે. તો આ નારી પ્રશીક્ષણ સત્રમાં મહિલાઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW