HomeGujaratહળવદના સુંદરગઢ ગામે જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

હળવદના સુંદરગઢ ગામે જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુંદરગઢ ગામે રેડ કરી હતી. જ્યાં સુંદરગઢ ગામે રામજી મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા જેરામભાઈ મેરાભાઇ ચરમારી, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી, મુકેશભાઈ ભીખાભાઈ લોલાડીયા, ધારાભાઈ દેવશીભાઈ રાતડીયા, મહેશભાઈ બાલાભાઈ જીંજવાડીયા અને મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઈ પાટડીયા નામના છ શખ્સોને રૂ.- 31,620 ના મળેલ મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW