HomeGujaratવાંકાનેરના જાલીડાગામે સ્કોર્પિયો કારમાંથી 650લી. દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના જાલીડાગામે સ્કોર્પિયો કારમાંથી 650લી. દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર નીકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી નહી રાખતા પોલીસે તનો પીછો કર્યો હતો. જે બાદ જાલીડાગામની સીમમાં કારનો ચાલક પોલીસની હાજરી પામી જતા તે કાર રેઢી મૂકી નાશી ગયો હતો. બાદમાં પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 650લી. દેશી દારૂ રૂ.- 1,30,000 અને સ્કોર્પિયો કાર સહીત કુલ રૂ.- 2,80,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ નાશી ગયેલ સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW