HomeGujaratમાળીયા પાસે રોંગ સાઈડ આવતું પવન ચક્કીના ટેલર NHAIનું સાઈન બોર્ડ સાથે...

માળીયા પાસે રોંગ સાઈડ આવતું પવન ચક્કીના ટેલર NHAIનું સાઈન બોર્ડ સાથે અથડાતા બે વાહનો ઝપેટ ચઢ્યા

મોરબી-કચ્છ નેશનલ હાઈવે અવારનવાર નાના મોટા અકસ્માતના કારણે બદનામ છે અને આ અકસ્માત સર્જાયો ટ્રાફિક જામ વાહન ચાલકો માટે બેવડી મુસીબત બની જતો હોય છે. આવી જ ઘટના આજે બની હતી જેમાં માળિયા પાસે સવારના ભાગે કચ્છ તરફ પવનચકીનું ટાવર લઇને મહાકાય ટેલર રોંગ સાઈડમાં આવી રહ્યા હતા, ત્યારે એક ટેલર નેશનલ હાઇવે દ્વારા મોટા સાઈન બોર્ડના હેડિંગમાં ટેલર ફસાઈ જતા ધડાકા કરતા પડતા એક કેન્ટીન ભરેલ ટેલર પર પડતા ટેલરની કેબીનનો બુકડો બોલી ગયો હતો અને ટેલર પાછળ આવી રહેલા ટ્રેક ઠાઠા માં ઘુસી જતા નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. આ પવન ચકીના ટાવર ભરેલ ટેલર ચાલાકની બેદરકારીથી વાહનોમાં મોટુ નુકસાન થયું હતું અને કચ્છમાં આવતા જતા વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW