મહાકુંભ પ્રયાગરાજ ખાતે રત્નેશ્વરીદેવી ને મહામંડલેશ્વર પદવીદાન કરવામાં આવી હતી મહાકુંભ પ્રયાગરાજ ખાતે જગતગુરૂ મહામંડલેશ્વર 1008 વાસુદેવાઆચાર્યજી મહારાજ ના સાનિધ્ય કથા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય અની અખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા જીથરા ( રાજસ્થાન ) સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવી ને 1008 મહામંડલેશ્વર ઉપાધિ અર્પણ કરવામાં આવી
મહાકુંભ પ્રયાગરાજ ખાતે કથા નું અયોજન કરવામાં આવ્યું હતું મહામંડલેશ્વર પદવીદાન હાજર રહેલાં મહંત ભરતદાજીબાપુ, મુકેશબાપુ, ચંદ્રકાંતબાપુ, રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, કાતિજોત મહિલા મંડળ – ટંકારાના ભકતો ઉપસ્થિત રહ્યા હતાંમોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં ત્યારે બાદ આશ્રમ ખાતે સંતો મહંતો ભાવિક ભકતો હાજરી સન્માન સમારોહ યોજાયો
વાંકાનેર વઢવાણ સીતાપુર કાગદડી સાદુરકા બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો પધાર્યા,
સાથે જ વિવિધ જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ વ્યવસ્થા ગોર ખીજડીયા અલગ ધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવી હતી. મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હસરાજબાપા, કાંતિભાઈ, બજરંગભાઈ, ચુનીભાઈ, હસુભાઈ પડ્યા, અનીલભાઈ મહેતા, પ્રવિણભાઈ, રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ,કાર્યક્રમને સફળ બનાવવા માટે જગ્યા ના સેવકોએ જહેમત ઉઠાવી હતી.મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી બનતા સાધુ સમાજ તેમજ મોરબી નું ગૌરવ વધાર્યું છે.