મોરબી : મુળગામ અંબાલા, તા. જોડીયા જી. જામનગર ના વતની હાલ મોરબીના રહેંવાસી અંદરપા જાદવજીભાઈ વેલજીભાઈ ઉમર વર્ષ 75 તે સ્વ સવિતાબેન જાદવજીભાઈના પતિ મિતુલભાઇના પિતા હંસાબેનના સસરા લક્ષ્ય અને નેન્સીના દાદાનું તા 13 ના રોજ અવસાન થયું છે બેસણું તા 15 ના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાન : 203, શ્રી વંદન એપાર્ટમેન્ટ, નવો આલાપ પાર્ક, પટેલ નગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખ્યું છે સંપર્ક કાંતિલાલ અંદરપા મો. 992552315
અંદરપા જાદવજીભાઈ વેલજીભાઈનું દુઃખદ અવસાન
RELATED ARTICLES