HomeGujaratમોરબીના રેલવે સ્ટેશન નજીકથી બાઈકની ચોરી

મોરબીના રેલવે સ્ટેશન નજીકથી બાઈકની ચોરી

મોરબીના વીશીપરામા ફુલ-છાબ કોલોની ક્રિશ્નના બંગલા પાછળ રહેતા જગદીશભાઇ રમેશભાઈ બોડા (ઉ.વ.33)એ તેનું GJ-36-AA-3937 નંબરનું બાઈક ગત તા.- 31/01/2025ના રોજ બાઈક રેલ્વે સ્ટેશન નજીક મેડીકલ કોલેજની બાજુમાં ગેઈટ પાસે પાર્ક કરેલું હતું. જે બાદ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયા હતા. આ મામલે જગદીશભાઈએ તેના બાઈક ચોરી અંગે સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW