Monday, February 17, 2025
HomeGujaratમાળિયા-કચ્છ નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે કારને હડફેટે લેતા યુવાનને ઈજા

માળિયા-કચ્છ નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે કારને હડફેટે લેતા યુવાનને ઈજા

મોરબી કચ્છ નેશનલ હાઇવે ઉપર કુનાલભાઈ કમલેશભાઈ સિંદલ તેની GJ-39-CA-5355 નંબરની કાર લઇ પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન GJ-03-BY-0003 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી કુનાલભાઈની કાર સાથે ભટકાડી અકસ્માત સર્જીયો હતો. અકસ્માતમાં ફરીયાદીને જમણા હાથની આંગળીના ભાગે ઈજા પહોચી હતી. આ મામલે કુનાલભાઈએ માળિયા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW