હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ અનવરભાઈ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ પ્રોહીબીશનના ગુનામાં સંડોયાવેલ આરોપીને પાસા વોરંટ ઇસ્યુ કરી પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી જુનાગઢ જેલ હવાલે કરાયો.