HomeGujaratમાળિયાના મોટા દહીંસરા ગામે હાર્ટ એટેકથી વૃદ્ધનું મુત્યુ

માળિયાના મોટા દહીંસરા ગામે હાર્ટ એટેકથી વૃદ્ધનું મુત્યુ

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઈ બાલસરા નામના વૃદ્ધને ગત તા.-10/01/2025ના રોજ સવારના આશરે ચારેક વાગ્યાના અરશામાં પોતે પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં એકદમ દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ મામલે માળિયા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW