HomeGujaratમાળિયાના વવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે

માળિયાના વવાણીયા ખાતે રવિવારે આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે

માળિયા તાલુકાના વવાણીયામાં શ્રી રામબાઈ ધામ ખાતે આગામી રવિવારે તારીખે 5 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે મોરબી જિલ્લા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજવામાં આવશે. તેમજ 12 વાગ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં મોરબી જિલ્લાના તમામ આહીર કર્મચારી મિત્રોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW