HomeGujaratમોરબી સબ જેલ ખાતે 100 days campaign અંતર્ગત ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલ ખાતે 100 days campaign અંતર્ગત ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

મોરબી: 100 Days intensified Campaignનો હેતુ ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાન ના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. કે.શ્રીવાસ્તવ સર તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 340 બંદીવાનનું ટીબી સ્ક્રીનીંગ, HIV, HBV, HCV, RPRની તપાસ કરવામાં આવ્યું છે.

આ કેમ્પને સફળ બનાવવા મોરબી સબ જેલના અધિક્ષક એચ.એ. બાબરીયા તેમજ જેલર એ.આર. હાલપરા હજાર રહ્યા હતા. તેમજ આ કેમ્પને સફળ બનાવવા તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW