મોરબી માળિયા નેશનલ હાઇવે પર આવેલા ભરતનગર ગામ નજીક ગત મોડી રાત્રે જીજે03ની ઝેડ 7002 નંબરના ટ્રકમાં શોક સર્કિટ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના થોડી વારમાં આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આખો ટ્રક ભળ ભળ બળવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગ ની ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.ડ્રાઇવર ની સમય સૂચકતા રાખી બહાર નીકળી આગ પર કાબૂ મેળવ્યો હતો.

