HomeGujaratટંકારાના કલ્યાણપર ગામે ટ્રેક્ટર હડફેટે આવી જતા 04 વર્ષની દીકરીનું મોત

ટંકારાના કલ્યાણપર ગામે ટ્રેક્ટર હડફેટે આવી જતા 04 વર્ષની દીકરીનું મોત

ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં આવેલ રસુલભાઈ મેસાણીયાની વાડીમાં કામ કરતા અને મૂળ એમપીના વતની નુરૂભાઇ જોગડીયાભાઇ કિકરીયાની 04 વર્ષની દીકરી તેજલ ગત તા.-15/12/2024ના રોજ વાડીમાં રમતી હોય તે દરમિયાન GJ-36-AJ-9518 નંબરના ટ્રેકટર ચાલક ઇન્જામુલભાઇ રસુલભાઇ સેરસીયાએ પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ટ્રેકટરની પાછળ લાગેલ ચકરીમાં હડફેટે લેતા શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે મૃતકના પિતા નુરૂભાઇ કિકરીયાએ તે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસે મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW