HomeGujaratમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે

મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે તારીખ: 12/12/2024ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે.

સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલ 12 ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે મોરબી કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સંકલનની સમિતિ બેઠક અન્વયે મંત્રી મોરબી જિલ્લાના વિકાસકાર્યો અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW