Saturday, January 18, 2025
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલ નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબી સિવિલ હોસ્પિટલ નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સો પકડાયા

Advertisement
Advertisement

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સિવિલ હોસ્પિટલ નજીક નોટ નંબરીનો જુગાર રમતા દાઉદભાઇ ઇસાભાઇ ચાનીયા અને અબ્દુલકાદરભાઇ મોહમદભાઇ મકરાણી નામના બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,740FollowersFollow
2,580SubscribersSubscribe

TRENDING NOW