HomeGujaratવાંકાનેરના મેસરિયા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત

વાંકાનેરના મેસરિયા ગામે ઝેરી જનાવર કરડી જતા મહિલાનું મોત

વાંકાનેરના મેસરીયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઇ ભુસડીયા નામના મહિલાને ગત તા.- 24/11/2024ના રોજ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે કુવાડવા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW