HomeGujaratમોરબીના લાલપર ગામે 35 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના લાલપર ગામે 35 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના લાલપર ગામે રહેતા બેચરભાઇ દુર્લભજીભાઇ પ્રજાપતિ નામના યુવાને ગઈકાલના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તે યુવાનને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW