HomeGujaratમોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક તા.21 ઓગસ્ટે યોજાશે

મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક તા.21 ઓગસ્ટે યોજાશે

મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક આગામી તા. 21/08/2026ના રોજ બપોરે 4 કલાકે સભાખંડ, ત્રીજો માળ, નવનિર્મિત ઈમારત, મહાનગરપાલિકા કચેરી, ગાંધીચોક મોરબી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા વિવિધ કામો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે, તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નર સંજયકુમાર સોનીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW