HomeGujaratમોરબીના રણછોડનગરમા દેશી તમંચા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

મોરબીના રણછોડનગરમા દેશી તમંચા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

મોરબી SOGની ટીમે બાતમીના આધારે નવલખી રોડ પર આવેલ રણછોડ નગર મેઈન રોડ, અમૃત પાર્ક નજીકથી મૂળ બિહારના વતની અને હાલમાં રણછોડ નગર સેન્ટમેરી સ્કૂલ પાછળ રહેતા અજયકુમાર મનભરણ સિંહ ઉ.વ.36 નામના આરોપીને ગેરકાયદેસર દેશી હાથ બનાવટ તમંચો નંગ-1 અને જીવતા કાર્ટીઝ નંગ-2 મળી કુલ રૂ.- 10,400ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. તે શખ્સ વિરુદ્ધ પોલીસે આમ્ર્સ એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW