HomeGujaratમોરબીના મુનનગરમાં દંપતી સાથે ઝઘડો કરી માર મારવા અંગે એક મહિલા અને...

મોરબીના મુનનગરમાં દંપતી સાથે ઝઘડો કરી માર મારવા અંગે એક મહિલા અને વૃદ્ધ સહિત ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોધાઇ

મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ શિવમ પેલેસમાં રહેતા વિજયભાઈ ત્રિભોવનભાઈ સવસાણી એ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, તે તથા સાહેદ પીયુષભાઈ બંને મોરબીના મુનનગર ચોકમાં જતા હોય તે દરમિયાન વિજયભાઈ તથા સાહેદ બંને પોતાના પત્નીઓને જોઈ જતા તેમની સાથે વાતચીત કરવા ઉભા હોય ત્યારે આરોપી રાજેન્દ્રભાઈ મોહનભાઈ દેત્રોજા, મીનાબેન વસંતભાઈ દેત્રોજા અને આંનદ વસંતભાઈ દેત્રોજાએ વિજયભાઈ તથા સાહેદ સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW