HomeGujaratહળવદના વાડી વિસ્તારમાં વ્હેલી સવારે કૂવામાં પડી જતાં સગીરાનું મોત

હળવદના વાડી વિસ્તારમાં વ્હેલી સવારે કૂવામાં પડી જતાં સગીરાનું મોત

, હળવદ શહેરના ધોડા કુવા વિસ્તારમાં આવેલી વાડી આ રહી એક મજૂરી કરતા શ્રમિક પરિવારની 13 વર્ષની પુત્રી કૈલાશબેન ગુમાનસિંહભાઈ રાઠવા વહેલી સવારે બાથરૂમ જવા માટે તેની ઓરડી થી નીકળી હતી દરમ્યાન અકસ્માતે વાડીમાં આવેલા કુવામાં પડી જતા ડૂબવા લાગી હતી સવાર નો સમય હોવાથી કોઈ બચાવી શક્યા ન હતાં જેના કારણે અને મોતને ભેટી હતી.વ્હેલી સવારે પુત્રીને રૂમમાં ન જોતાં પરિવાર જનોએ શોધખોળ કરતા મૃતદેહ કૂવામાં મળી આવ્યો હતો જે બાદ ઘટ સ્થાનિકો દ્વારા સગીરાના મૃતદેહને બહાર ખાટલો દોરડા સાથે કુવામાંથી ઉતારી મૃતદેહ બહાર કાઢવામાં આવી હતી.બનાવ અંગે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યું હતું બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW