Wednesday, February 19, 2025
HomeGujaratમોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ...

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવાયો

સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશ્વ શાંતિ અને એકતા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે આજરોજ તારીખ ૨૪ ઓકટોબરના સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ અને ભવનો ઉપર આજરોજ તારીખ ૨૪ ઓકટોબરના રોજ ભારતના રાષ્ટ્ર ધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,545FollowersFollow
2,610SubscribersSubscribe

TRENDING NOW