HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે દુર્ગાષ્ટમીની રજા રહેશે

હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે દુર્ગાષ્ટમીની રજા રહેશે

દુર્ગાષ્ટમીના તહેવારને લઇ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે ગુરુવારના રોજ રજા રાખવામાં આવશે. આ તહેવારને લઈને હરાજી બંધ અને આવક પણ બંધ રાખવામાં આવશે. તેમજ શુક્રવારે રાબેતા મુજબ હળવદ માર્કેટિંગ ફરી ધમધમતું કરવા આવશે. સૌરાષ્ટ્રમાં બીજા નંબરનું ગણાતા યાર્ડમાં આવતીકાલે દુર્ગાષ્ટમીની રજા રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW