HomeGujaratમાળિયાના ખાખરેચી ગામ નજીક દારૂ સાથે શખ્સ ઝડપાયો

માળિયાના ખાખરેચી ગામ નજીક દારૂ સાથે શખ્સ ઝડપાયો

માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામના ફાટક પાસેથી પસાર થતી GJ-36-V-9482 નંબરનું સુપર કેરી વાહન શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નવ બોટલ અને એક બિયર ટીન અને 1.50 લાખના વાહન સહિત કુલ રૂપિયા 1,58,975ના મુદ્દામાલ સાથે પોલીસે તે આરોપી કલ્પેશ ઉર્ફે કમલેશ બાબુભાઇ ધોરકડીયા રહે.સુરવદર તા. હળવદ વાળાને પકડી લઇ તેના વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW