HomeGujaratહળવદ કોર્ટ પાસે ફાયરિંગ કરીને હત્યા કરવાની કોશિષ કરનાર ત્રણ આરોપી પકડાયા

હળવદ કોર્ટ પાસે ફાયરિંગ કરીને હત્યા કરવાની કોશિષ કરનાર ત્રણ આરોપી પકડાયા

હળવદમાં ગત તા.-26/12/2023 ના બપોરના સમયે હળવદ મામલતદાર કચેરીના ગેટ પાસે જાહેર રોડ પાસે ફરિયાદી ઉપર ત્રણ આરોપીઓએ ચરી તથા પિસ્તોલ બતાવી હથિયારોથી હુમલો કરી ઈજા પહોચાડીને હત્યાની કોશીશ કરનાર ત્રણ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. જે બાદ હળવદ પોલીસ આ ગુનામાં સંડોવાયેલ (1) મંગળસિંહ અનોપસિંહ પરમાર (2) વિજયભાઈ જયંતીભાઈ અધારા (3) ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા નામના આ ત્રણ આરોપી નવ મહિનાથી હતા ફરાર આ આરોપીઓને બાતમીના આધારે પોલીસે ઝડપી લીધા હતા. હળવદ પોલીસે તે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW