HomeGujaratહળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો

હળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો

હળવદના જુના દેવળિયા ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં સંતોષભાઇ રાજુભાઇ કોળીના રહેણાંક મકાનમાંથી કુલ 19 ચપલા, દારૂની બોટલો અને 18 દેશી દારૂ મળી કુલ રૂ.- 12,150નો મુદામાલ મળી આવ્યો હતો. રેડ દરમિયાન તે આરોપીની હાજરી ન મળતા પોલીસે તે શખ્સને ફરાર દર્શાવી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW