હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રેડ મારતા ત્યાં જુગાર રમતા બાલુભાઈ ગોરધનભાઈ સુરાણી, જયેશભાઈ ભુદરભાઈ ગોપાણી, વિનોદભાઈ ચંદુભાઈ એરવાડીયા, વિપુલભાઈ કાળુભાઈ ઝીંઝુવાડીયા, રજનીકાંત ગુણવંતરાય નિમાવત, યોગરાજસિંહ ધીરૂભા ઝાલા અને યુવરાજસિંહ નટુભા ચુડાસમા નામના સાત શખ્સોને પોલીસે રૂ.- 2,30,300 ના મુદામાલ સાથે પકડી લીધા હતા. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.
હળવદના નવા ઘનશ્યામગઢ ગામે 7 જુગારી રૂ. 2.30 લાખના મુદામાલ સાથે પકડાયા
RELATED ARTICLES

