HomeGujaratમાળિયાના મોટાભેલા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

માળિયાના મોટાભેલા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

માળિયાના મોટાભેલા ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા અશોકભાઈ કારાભાઈ સોમાણી અને અશોકભાઈ શિવાભાઈ સોમાણી નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.-  2450 નો મુદામાલ મળી આવ્યો હતો. માળીયા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW