HomeGujaratમોરબીમાં 2 ગુનાનો ફરાર આરોપી 4 વર્ષે ઝડપાયો

મોરબીમાં 2 ગુનાનો ફરાર આરોપી 4 વર્ષે ઝડપાયો

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં બે ગુનામાં 04 વર્ષથી ફરાર આરોપી મુરાદઅલી હાજી લીયાકત રાજડ એ તેના વતન રાજસ્થાનમાં હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે SOG ટીમે બાડમેર શહેર ખાતે જેલ રોડ પરથી આરોપીને પકડી લીધો હતો. SOG ટીમે આ આરોપીને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પી આઈ એમ પી પંડ્યા, એસ.ઓં.જી. ટીમ, પીએસઆઈ કે આર કેસરીયા તેમજ એએસઆઈ ફારૂકભાઈ પટેલ, રસીક્કુમાર કડીવાર, જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, માણસુરભાઈ ડાંગર, આશિફ્ભાઈ રાઉમા, અશ્વિનભાઈ લોખિલ, ભાવેશભાઈ મિયાત્રા સહિતના કર્મચારીઓ જોડાયેલ હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW