HomeGujaratટંકારાની ગાયત્રીનગર સોસાયટી નજીક જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ટંકારાની ગાયત્રીનગર સોસાયટી નજીક જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટંકારાની ગાયત્રીનગર સોસાયટી નજીક રેડ મારતા ત્યાં જુગાર રમતા રફીકભાઈ ઉર્ફે હરિયો આદમભાઈ સોહરવદી, હાજીશા હુસેનસા સોહરવદી, રફિકભાઈ ગફારભાઈ કાસમાણી, અવેસભાઇ આદમભાઈ અબ્રાણી અને ઈમ્તિયાજભાઇ ઉર્ફે ઈનો અલીભાઈ મકવાણા નામના 5 જુગારીઓને કુલ રૂ.-10,800 ના મુદામાલ સાથે પોલીસે પકડી લીધા હતા. ટંકારા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW