HomeGujaratમોરબી એસટી ડેપોમાં કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ યોજાયો. 113 કર્મીઓની ચકાસણી કરાઈ

મોરબી એસટી ડેપોમાં કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ યોજાયો. 113 કર્મીઓની ચકાસણી કરાઈ

મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કન્ડકટર, મિકેનિક અને અન્ય વહીવટી સ્ટાફ માટે મોરબી એસટી ડેપો ખાતે ડેપો મેનેજર અનીલભાઈ પઢારિયાના માર્ગદર્શનમાં બેકબોન મેડીકલ કેર અને વૈદ હી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.


આ મેડીકલ કેમ્પમાં એસટી કર્મીઓના બ્લડ પ્રેશર,તેમજ શરીરમાં શુગર લેવલની તપાસણી કરવામાં આવી હતી આ આ મેડીકલ ચેકઅપ કેમ્પમાં 113 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને તેમની ચકાસણી કરવામાં આવી હતી તેમજ જરૂરી તબીબી સલાહ આપવામાં આવી હતી આ તકે કેતનભાઈ જાવિયા તેમજ તબીબ સ્ટાફ અને સહયોગ સ્ટાફ સહિતના જોડાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW