HomeGujaratહળવદના નવા દેવળિયા ગામે 27 જુગારી રૂ 1.3 લાખના મુદામાલ સાથે પકડાયા

હળવદના નવા દેવળિયા ગામે 27 જુગારી રૂ 1.3 લાખના મુદામાલ સાથે પકડાયા

હળવદ પોલીસે બાતમીના આધારે નવા દેવળીયા ગામે રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા છગનભાઈ ગોરાભાઈ મકવાણા, મનસુખભાઈ ભલાભાઈ જીતીયા, નીતિનભાઈ ધીરજલાલ અગેચાણીયા, દીપકભાઈ પાલજીભાઇ ચાવડા, જીગ્નેશભાઈ દિનેશભાઈ પરમાર, નવઘણભાઈ જેઠાભાઈ દેગામા, કિરણ ઉર્ફે બેબડો નાગજીભાઈ દેગામા, ગોપાલભાઈ કાનાભાઈ વાઘેલા, અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ, અમરશીભાઈ બાબુભાઈ પરમાર, રાજુભાઈ જયંતીભાઈ કગથરા, રતીલાલભાઈ ઉર્ફે રતિભાઈ અરજણભાઈ પરમાર, લલીતભાઈ રતિભાઈ પરમાર અને હિતેશભાઈ જીવરાજભાઈ પરમાર, અજય ઉર્ફે બાચકી કિશોરભાઈ દેગામા, વિજયભાઈ જયંતીભાઈ અઘારા, કલ્પેશભાઈ ઉર્ફે બાબુભાઈ જેઠાભાઈ કલોત્રા, અમિતભાઈ ઈશ્વરભાઈ દેગામા, કમલેશભાઈ કેશવજીભાઇ પરમાર, ગણેશભાઈ કરશનભાઈ સોલંકી, રજનીભાઈ દલસુખભાઈ ભંકોડીયા, કાલીદાસભાઈ લાલજીભાઈ સોલંકી, વિપુલભાઈ મગનભાઈ દેગામા, ગૌતમભાઈ કેશુભાઈ રાઠોડ, નરેશભાઈ બીજલભાઈ ડાંગરુચા, પ્રકાશભાઈ રતિભાઈ પરમાર અને પંકજભાઈ ડાયાભાઇ પરમાર નામના 27 જુગારીઓ રૂ.- 1,34,600 ના મુદામાલ સાથે પોલીસે પકડી લીધા હતા. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW