HomeGujaratમોરબીના ભરતનગર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે યુવક ઝડપાયા

મોરબીના ભરતનગર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે યુવક ઝડપાયા

મોરબીના હરીપર (કેરાળા) જવાના રસ્તે ભરતનગર ગામ ની સીમમાં આવેલ કમફર્ટ ચેયર કારખાના મજૂર ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે 19 વર્ષના કલારામ ઉર્ફે કૈલાશ હંસારામ દયા નામના રાજસ્થાનના યુવકને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની કુલ 149 બોટલો કુલ રૂ.- 94,140 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW