Friday, April 18, 2025
HomeGujaratયુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવા બ્લડ...

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવા બ્લડ ડોનેશન કરાયું

મોરબી સિવિલ હોસ્પિટલમા જન્માષ્ટમીની રજાઓને ધ્યાનમા રાખીને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 25 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ દરમિયાન પણ કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે.
કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે‌ રક્તદાન કરવા માટે ગ્રુપ ના 24*7 હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,133FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW