HomeGujaratવાંકાનેરના ઢુવા નજીક મિરેકલ સિરામિકમાં પતા ચીપતા પાંચ જુગારીઓ રૂ. 1,56,000 ના...

વાંકાનેરના ઢુવા નજીક મિરેકલ સિરામિકમાં પતા ચીપતા પાંચ જુગારીઓ રૂ. 1,56,000 ના મુદામાલ સાથે ઝડપાયા

વાંકાનેરના ઢુવા ગામે આવેલ મિરેકલ સિરામિકમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા (1) યશવંતભાઇ મગનભાઇ દલસાણીયા (2) અમિતભાઇ દલીચંદભાઇ વરમોરા (3) પ્રકાશભાઇ શિવાભાઇ ચાપાણી (4) જીતેન્દ્રભાઇ પ્રભુભાઇ માલાસણા (5) વિપુલભાઇ ખીમજીભાઇ અમૃતિયા નામના પાંચ જુગારીઓને રૂ. 1,56,000 ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઇ તે શખ્સો વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW