HomeGujaratમોરબીના નવલખી રોડ બ્રીજ પાસે ટ્રેન હડફેટે ચઢી જતા વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ બ્રીજ પાસે ટ્રેન હડફેટે ચઢી જતા વૃદ્ધનું મોત

મોરબીથી નવલખી તરફ  આવેલી ઝૂપડ પટ્ટીમાં રહેતા ભરતભાઈ રાયમલભાઈ નગાણી નામના 60 વર્ષના વૃદ્ધ નવલખી  રોડ પર આવેલા ઓવર બ્રીજ પાસેના રેલ્વે ટ્રેક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક  ટ્રેન ધસી આવી હતી. અચાનક ટ્રેન સામે આવી જતા તેમને બચવાનો મોકો મળ્યો ન હતો અને તેઓ ટ્રેન સાથે  ટકરાઈ ગયા હતા આ બનાવમાં ભરતભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ બાદ તેમના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે ની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે,

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW