HomeGujaratમોરબીના રંગપર ગામે સીરામીકના લેબર કર્વાટરમાં સીડી ઉપરથી નીચે પડકાતા આઠ વર્ષના...

મોરબીના રંગપર ગામે સીરામીકના લેબર કર્વાટરમાં સીડી ઉપરથી નીચે પડકાતા આઠ વર્ષના બાળકનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ ઇમ્પીરિયલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા રહેતા ભગવાનભાઈ માલવીયાના આઠ વર્ષના સીબુ નામનો પુત્ર પહેલા માળની સીડી ઉપરથી કોઈ કારણસર નીચે પટકાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW