HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો રૂ.- 62,200 ના...

મોરબીના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો રૂ.- 62,200 ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબીના રફાળેશ્વર ગામે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે તે વિસ્તારમાં રેડ મારતા રહેણાંક મકાનમાં જુગાર રમતા ભારૂભા લાલુભા ગઢવી, કનુભાઈ ભીખુભાઈ ગઢવી, લખમણભાઈ મનુભાઇ ગઢવી, સંજયભાઈ પ્રવીણભાઈ ગઢવી, રમેશભાઈ માધાભાઈ ભરવાડ અને જીતુભાઈ રામજીભાઈ ગોહેલ આ તમામ શખ્સો પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 62,200 નો મળેલ મુદામલ LCB જપ્ત કર્યો હતો. તે છ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW