HomeGujaratમોરબીના ગોલ્ડન હાઇટ્સ બિલ્ડીંગની લિફ્ટના ગાળામાંથી પડી જતા યુવકનું મૃત્યુ

મોરબીના ગોલ્ડન હાઇટ્સ બિલ્ડીંગની લિફ્ટના ગાળામાંથી પડી જતા યુવકનું મૃત્યુ

મોરબીના રવાપર ગામે એસપી રોડ ઉપર આવેલ ગોલ્ડન હાઇટ્સ બિલ્ડીંગમાં પાંચમા માળે પરિવારજનોને જમવાનું આપવા આવેલ મૂળ એમપીના વતની કરમસિંહ નવલસિંહ બામનીયા ઉ.16 નો પગ પાંચમા માળના લિફ્ટ ગાળા પાસે લપસી જતા નીચે પટકાતા ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે તેના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW