મોરબીની અવની ચોકડી પાસે રહેતા શૈલેશભાઈ બચુભાઇ સાણજા એ ગત તા.-16/07/2024 ના રોજ સાવસર પ્લોટમાં આવેલ સાગર હોસ્પિટલ સામે GJ-36-F-2954 નંબરની બલેનો કારનો કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ રોકડા રૂપિયા 1 લાખની ચોરી કરી જતા ફરિયાદીએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી તપાસ કરી છે.

