HomeGujaratમોરબીના નીચી માંડલ નજીક ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો ઝડપાયા

મોરબીના નીચી માંડલ નજીક ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો ઝડપાયા

મોરબી ભુસ્તરશાત્રી જે એસ વાઢેર તથા તેમની ક્ષેત્રીય ટીમ દ્વારા મોરબી તાલુકાના નીચી માંડલ ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી બાબતે મળતી લેખીત/મૌખીક/ટેલિફોનીક ફરિયાદો અન્વયે તા.-18/07/2024 ના રોજ આકસ્મિત રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે રેડ દરમ્યાન એક હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન જેના ચેસીસ નં-N635D03987 તેમજ ત્રણ ડમ્પર વાહન (1) GJ-05-BT-2814 (2) GJ-05-BT-2645 (3) GJ-36-V-6009 જે તમામ મશીનરીના માલિક પ્રશાંતભાઈ કુંડારીયા હોવાનું સામે આવ્યું હતું. જેથી ખનીજ ના બિન-અધિકૃત ખનન-વહન બદલ સદર તમામ મશીનરી ને સીઝ કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW