HomeGujaratમોરબીના ટીંબડી નજીક અજાણ્યા યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીના ટીંબડી નજીક અજાણ્યા યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના ટીબડી ગામમાં આવેલા સ્મશાનના ઝાડ સાથે એક અજાણ્યા શખ્સનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહ ઝાડ નીચેથી ઉતારી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યુવક કોણ હતો અને ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે કોઈ માહિતી સામે આવી શકી નથી જેથી આ અંગે પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે પ્રાથમિક દ્રષ્ટીએ મૃતક શ્રમિક હોય તેવું લાગી રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW